STORYMIRROR

purvi patel pk

Drama

3  

purvi patel pk

Drama

ગુરુ દેવો ભવ

ગુરુ દેવો ભવ

1 min
223

જન્મ ધર્યો છપૈયા ધામ,

સર્વે ભક્તોના ઉદ્ધાર કાજ,


ધર્મ ભક્તિ ઘેર છાયો હર્ષોલ્લાસ,

જોબનપગીને આત્મસમર્પણ કરાવે,

એવા છે મહાસમર્થ સ્વામિનારાયણ,


સહેજે સહેજે આનંદ કરાવે સહજાનંદ,

વાનરોને સમાધિ કરાવે એવા સર્વોપરિ, 

શ્રી સ્વામિનારાયણ નામ જ લેતા,

ભાગે ભૂતપિચાશ, સંકટ, દુઃખ સઘળા,


નામ ગુરુનું લેજો સૌ, પાતક સઘળા બાળે નામ,

સર્વે ક્રિયામાં સ્મરણે કરી રાખો આ મહામંત્ર,

અંતે સૌ સુખિયા થઈ અક્ષરધામને જ પામે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama