Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Drama Fantasy Others

3  

Kaushik Dave

Drama Fantasy Others

ગુમ છે !

ગુમ છે !

1 min
160


શબ્દો પણ ગુમ છે !

કેટલાક છૂટા શબ્દો...

કેટલાક ભેગા...

ઝઘડો કરતા એકબીજા સાથે !

હું પહેલો હું પહેલો !

બસ વિચારોમાં ગુમ છું.


એકબીજા સાથે અથડાતા,

શબ્દો પણ ગુમ છે !

વિચારૂં કે...

શબ્દોથી 'મારું ઘર' બનાવું !

પણ અટવાયેલા વિચારોમાં,

'મારું ઘર' પણ ગુમ છે,


લખવા કરૂં પ્રયત્ન..

તો..

રહસ્ય પણ ખૂબ છે !

કથા તો બહુ વાંચી,

રહસ્ય કથા પણ ગુમ છે !


લખતા યાદ આવ્યો પત્ર,

કોને લખું ?

સર્જનહાર પણ ગુમ છે !


કારણ...

એ પણ મૌન છે !

સર્જનહારનું રહસ્ય !

અત્ર પત્ર સર્વત્ર,

શબ્દો પણ ગુમ છે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama