STORYMIRROR

Sejal Ahir

Romance

3  

Sejal Ahir

Romance

ગુલાબ મહેકતું

ગુલાબ મહેકતું

1 min
208

ગુલાબથી મહેકતું જીવન કંટાળી કેડી બન્યું,

જીવન પથ સર કરતા અવકાશ ચૂભી ગયું,


સાર નથી આડી પડેલી જિંદગીની રાહમાં,

ક્યારેક પોતીકું બની બે સહારો કરી ગયું,


મચી ગયું તોફાન સાથ આપવા ઊભું ન રહ્યું,

ચાલતી રહી આધીન હુંકારો ન બોલાવી ગયું,


મળશું કયારેક અંત રાહોમાં ઊભાં રહેવા કહી ગયું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance