STORYMIRROR

Rita Patel

Romance

2  

Rita Patel

Romance

ગમે છે

ગમે છે

1 min
103

તારી દિવસ રાત રાહ જોવી ગમે છે મને,

નારાજ થઈને તારું મને બ્લોક- અનબ્લોક કરવું ગમે છે મને,


 તારી મારા માટેની ફીલિંગ્સ મારાથી જ છૂપાવવી ગમે છે મને,

મારા દેવ તું જેવો છું એવો જ ગમે છે મને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance