ગ્લોબલ વૉર્મિંગ
ગ્લોબલ વૉર્મિંગ
1 min
684
એવું ય બને, ઉગી નીકળે એક કુંપળ કુંડામાં....
લાગણીભર્યા અંજલીનાં છંટકાવથી.....
તું પ્રયત્ન કરીજો છાંયડો વાવવાનો,
તો તડકો ય ગમશે તને....
એક વૃદ્ધ અને એક વૃક્ષ બન્નેમાં ચપટીક વ્હાલની વાવણી કરી તો જો...
આ ગ્લોબલ વૉર્મિંગ બહાનું નહીં ચાલે તું એકાદ છોડ પંપાળી તો જો.....