STORYMIRROR

Meena Mangarolia

Romance

0  

Meena Mangarolia

Romance

ગિરધારી

ગિરધારી

1 min
313


ઊંડા દરિયામાં તમે ઝંપલાવ્યું...

પણ માછલીની જેમ જાળમાં ફસાયા..

હવે મારા થઈ રહો મારા

શ્યામ સુંદર વરણાગી

હવે ના વળાય પાછું...

મારા રોમે રોમમાં સમાયા.

હવે ના કરશો કાલા વાલા

હવે તમે મારા બન્યા છો ગિરવર ગિરધારી..

આજ મળ્યો

મનોહર સાથ કાના

તું નવ સમજે મારી પ્રિતડી...

કેટલી ખુશ તું નવ જાણે

હું બની પૂજારન આજ.

હું બની પૂજારન આજ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance