STORYMIRROR

Pinky Shah

Inspirational

0  

Pinky Shah

Inspirational

ઘર ઘર રમતા'તા ત્યારે

ઘર ઘર રમતા'તા ત્યારે

1 min
656


બચપણમાં ઘર ઘર રમતાં'તાંં ત્યારે,

પાણીનું વહેણ ઘરને ઘસડીને લઈ જતુું'તું.


જન્મીને જ્યાં હું મોટી થઈ એ ઘરને પરણીને છૂટ્યું,

શ્વસુરગૃહે આવી હું, ને 'પારકી' હોવાનું મહેણું ઘરથી દૂર કરી ગયું.


બહુ સહજ હોય છે એક સ્ત્રી માટે મકાનને ઘર બનાવવું

અશકય છે સ્ત્રી માટે ઘરરુપી સ્વર્ગથી દૂર થયા બાદ તેને આવાસ બનાવવુંં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational