STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ઘણુંય છે

ઘણુંય છે

1 min
14K


જીવનમાં ઘણુંય છે જાણવા જેવું,

જીવનમાં ઘણુંય છે માણવા જેવું,


સારા મિત્રોની કદી સંગત કરી જો,

જીવનમાં ઘણુંય છે વખાણવા જેવું,


'હું' થી આગળ વધી 'અમે' પહોંચીએ,

જીવનમાં ઘણુંય છે સમજવા જેવું,


'બહુરત્ન વસુંધરા'માં ખોટ નથી કોઈ વાતે,

જીવનમાં ઘણુંય છે પામવા જેવું,


દરેક પાસે કંઈ ને કંઈ હોય જ છે ઇશદત્ત,

જીવનમાં ઘણુંય છે આપવા જેવું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama