STORYMIRROR

Meena Mangarolia

Inspirational Tragedy

3  

Meena Mangarolia

Inspirational Tragedy

ઘડપણ

ઘડપણ

1 min
15.1K


મારાં બારણાંની ઓથે સંતાયું છે ઘડપણ...

ધીમેથી ડોકાયા કરે છે ઘડપણ...

ઘીમે ઘીમે ડોળા કાઢે છે ઘડપણ...

આજ મીઠાં શૈશવને યાદ કરે છે ઘડપણ...

શૈશવમાં જુવાન થવાના સપનાં,

અને ઘડપણમાં શૈશવના સપનાં આવે યાદ...

શૈશવની મીઠી યાદો ઘડપણમાં,

બને છે જીવંત રમકડાં...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational