ઘડપણ
ઘડપણ


ખો ખો ખો કરતો ખાંસતો જાય,
આખી રાત જાગતો જાય,
ચિંતા દિકરા દીકરીની,
આ ઉંમરે એ કરતો જાય,
કેવું છે ઘડપણ !,
આજ ખબર પડતી જાય.
ખો ખો ખો કરતો ખાંસતો જાય,
આખી રાત જાગતો જાય,
ચિંતા દિકરા દીકરીની,
આ ઉંમરે એ કરતો જાય,
કેવું છે ઘડપણ !,
આજ ખબર પડતી જાય.