STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

ગેરસમજ

ગેરસમજ

1 min
112

ગેરસમજ,

ઉભી થાય જયારે,

વિશ્વાસ હારે.


નબળી ક્ષણો,

હોય છે જીવનની,

જયારે આવે.


વાત મનની,

મનમાં પેદા થાય,

દુઃખદાયક.


સાચી સલાહ,

કામ નહી આવે જો,

મન ન માને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract