STORYMIRROR

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

ગાથા

ગાથા

1 min
13

આભને આંબી લેવાની આશા હોય,

શિખર પર સૌથી પહેલા પહોંચવાની ઈચ્છા હોય,


દૂર ગગનમાં ઊડતાં પંખીનીય કોઈક ગાથા હોય.

સીધું સાદું જીવન જીવતાં માનવીની ઘણીય અભિલાષા હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational