એટલી વાર
એટલી વાર
પંખીઓ
માળામાં હોય,
એટલી વાર
એમને
એક અર્થમાં,
પાંખો નથી હોતી!
કાશ! હું પણ
ઘરમાં હોઉં,
એટલી વાર
"બહારે" ન હોઉં !
પંખીઓ
માળામાં હોય,
એટલી વાર
એમને
એક અર્થમાં,
પાંખો નથી હોતી!
કાશ! હું પણ
ઘરમાં હોઉં,
એટલી વાર
"બહારે" ન હોઉં !