એમને જોયા છે
એમને જોયા છે
એમને જોયા ને આંસુ રડી પડ્યા
બહાર વરસાદમાં જાણે ફૂલો ખરી પડ્યા,
દુઃખએ નથી કે એમણે મને આવજો કહ્યું
દુઃખએ છે કે આવજો કહ્યા પછી પણ રડી પડ્યા !
એમને જોયા ને આંસુ રડી પડ્યા
બહાર વરસાદમાં જાણે ફૂલો ખરી પડ્યા,
દુઃખએ નથી કે એમણે મને આવજો કહ્યું
દુઃખએ છે કે આવજો કહ્યા પછી પણ રડી પડ્યા !