એમાંનું આ એક. ...તાપણું !
એમાંનું આ એક. ...તાપણું !
ભર ઉનાળે તાપણું કર્યું,
છતાંય દાઝ ન લાગી!
અમીરોના એસીની ઠંડી,
ગરીબીને માફક ના આવી.
આમ તો વૈશાખી વાયરા વાતા હોય, ત્યાં ગરમી શાની ?
પણ ...
સેન્ટ્રલી એસી આલીશાન બંગલામાં કલાકો કામ પતાવીને બહાર નીકળે એટલે મા - દીકરાએ બહારના વાતાવરણમાં ઘણું બધું સંતુલન સાધવું પડે.
એમાંનું આ એક. ...તાપણું !
