Bina Majithia
Children Stories
તારું ઘર એ જ મારું ઘર,
જાણે એ તો ઈશ્વરનું ઘર.
રખડું ભટકું પાછી આવું,
ધરતીનો છેડો મારું ઘર.
તું, હું ને?...'ને પા પા પગલી,
સૌ ને માટે એ અમારું ઘર.
મારા હ્રદયનો ખૂણેખૂણો,
આજીવન માટે તારું ઘર.
આવાસ, નિવાસ કે મકાન કહો,
ધરતીનો ખોળો સાચું ઘર.
મિલનની વેળાએ
છે એક શમણું
સ્પેસ...?
લોકમત એકમત !
મનોમંથન
રક્ષા કવચ?
ઘર
એક સાથે
શું ગમે ?
તું છોડ!