STORYMIRROR

Vijay Parmar

Inspirational

3  

Vijay Parmar

Inspirational

એકતાનો રંગ

એકતાનો રંગ

1 min
200

વિવિધતામાં છે એકતાનો રંગ,

નથી કોઈ બીજો કોઈ રંગ, 


ભાષા,બોલી, રિવાજ જુદો છે રંગ, 

છતાં પણ લાગે એકતાનો સંગ,


ભારતની ભૂમિનો અલગ છે રંગ, 

છતાં એક થાય જો થાય જંગ, 


વિવિધતા છતાં પણ ચડયો દેશભકિત રંગ, 

દેશવાસીઓની આ ભાવના જોઈ ઉછળે ઉમંગ. 


ભલે હોય પહેરવેશ જુદા જુદા, 

છતાં છલકાય છે એકતાનો રંગ. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational