STORYMIRROR

Dr. Foram Patel

Inspirational

3  

Dr. Foram Patel

Inspirational

એકતા

એકતા

1 min
245


ચાલ્યો હતો તો એકલા હાથે,

પણ જોડાઈ ગયા અનેકો સાથે....


રસ્તા હતા જુદા કદાચ સૌના નોખા,

પણ મંઝિલ તો એક જ હતી સૌની અનોખી....


એક ને એક 'બે' ન કરતા બનાવીએ એક ને એક 'અગિયાર',

હાથમાં હાથ નાંખી તરી જઈયે આ જગતમાં વારંવાર....


અખંડ છે એકતા હજું આ મનમાં, બતાવીએ જગને એનો પરચો,

બદલી નાંખીએ જગમાં આ કરુણતાનો નક્શો.                 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational