" એક "
" એક "
માની લીધું મેં કે, ઈશ્વર તો એક છે,
જુદા જુદા રૂપમાં,અનેકમાં એક છે,
પાણીના ટીપેટીપા, વરસાદમાં અનેક છે,
અનેક નદીઓથી, સાગરમાં એ એક છે,
આજે પણ વિચારધારા ઓ, ભારતમાં અનેક છે,
આવે જો સંકટ, ભારત એક અખંડ છે.
માની લીધું મેં કે, ઈશ્વર તો એક છે,
જુદા જુદા રૂપમાં,અનેકમાં એક છે,
પાણીના ટીપેટીપા, વરસાદમાં અનેક છે,
અનેક નદીઓથી, સાગરમાં એ એક છે,
આજે પણ વિચારધારા ઓ, ભારતમાં અનેક છે,
આવે જો સંકટ, ભારત એક અખંડ છે.