STORYMIRROR

MILAN LAD

Romance

3  

MILAN LAD

Romance

એક વાત...પ્રીતની

એક વાત...પ્રીતની

1 min
11.5K



ગુલફામ સરીખી પ્રીત મારી,

શું કહું? પ્રણયી વાત મારી!


બની બુંદ ઝાકળની જાણે,

દેખાય સુંદર રાજકુમારી!


મુગ્ધ બની નીરખતો રહું!

કાતિલ એની નયન કટારી,


નાચતી સાગર લહેરો જેવી!

જાણે વનમાં હિરણી પ્યારી,


ચાંદની પણ સામે ફિકી લાગે,

ખુદ કંચન મારી પ્રાણપ્યારી!


અલંકારની મહોતાજ નથી,

સાદગી જ એની ફૂલવારી!


શું કહું? કઈ હું વાત મારી!

અનોખી મારી દિલની રાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance