STORYMIRROR

Mahesh Sparsh

Children Inspirational

3  

Mahesh Sparsh

Children Inspirational

એક મારી સાયકલ

એક મારી સાયકલ

1 min
17.3K


એક મારી સાયકલ જાય સરરરર

પૈડા બે ફરતા ભાઈ ફરરરર


એક મારી સાયકલ જાય સરરરર

જો ઘંટડી વગાડું તો થાય ટરરરર


સીટ એની પોચી પોચી પરરરર

ફૂલડે સજાવું એને આજ ફરરરર


એક મારી સાયકલ જાય સરરરર

સવારી કરું હું સાયકલ પર સરરરર


હુર્રે! મજા મજા પડી જાય હરરરર

બ્રેક મારો તો અટકી જાય અરરર


Rate this content
Log in

Similar gujarati poem from Children