STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

એક જ તું

એક જ તું

1 min
217

સકળ વિશ્વમાં એક જ તું,

વાત આ કોઈ ન સમજતું,


જડ અને ચેતન મહીં તું,

ધરતી અને આકાશ છે તું,


કણ કણમાં વાસ છે તારો,

સાદ સૂણી ઝાલે હાથ મારો,


સદાય તું પાસે છે છતાંય,

તારી શોધ સર્વત્ર કરાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy