Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

એક દિવસ આપડો પણ આવશે...!

એક દિવસ આપડો પણ આવશે...!

1 min
165


એક દિવસ આપણોય આવશે,

મુઠ્ઠીમાં એટલી તાકાત છે,

કે સમુદ્ર પણ સમાશે,


વાવાઝોડામાં હું ઉભી હોઈશ,

તો પણ ઠંડી હવા લાગશે,

એક દિવસ આપણોય આવશે !


વિરોધીઓ પણ અપણો સાથ આપવા માટે આવશે

આપડી બુરાઈઓ કરવાવાળા

આપણા વખાણ કરવા માટે આવશે


આપણી કરેલી મેહનતનો તહેવાર

સપ્તરંગી ધનુષની જેમ દેખાશે

એવો એક દિવસ આપણોય આવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational