STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

એક ભીમ સામે

એક ભીમ સામે

1 min
160

એક ભીમ સામે જરાસંઘ પણ માટીમાં મળે,

જે બનવાનું છે એ બને જ છે એ ઘડી ના ટળે,

આજે મારો તો કાલે તમારો છે સમય એ

કોઈ એકએ નથી

સનાતન સત્ય છે, માટીનો માનવી માટીમાં ભળે.


સો કૌરવો ને ભારે પડે લડાઈમાં આ પાંચ પાંડવ,

લડાઈમાં મેળવી જીત, કેમ કે સારથી હતા માધવ,

સમય કરે હંમેશા સાચો ન્યાય, ન કરે અન્યાય,

બને કામિયાબ જીવનમાં જો સમયે સાવધાન બને માનવ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational