"એ રાજકોટ"
"એ રાજકોટ"


એ મારા વ્હાલા રાજકોટ...
આજે શ્વાસમાં ભરી જાવ છું તને,
પોતાનાને બે ઘડી મળી અલવિદા કહી જાવ છું હવે,
પણ રાખજે યાદ ફરી એકવાર કહી જાવ છું તને,
હંમેશની જેમ યાદોમાં લખલૂંટ ભરી જાવ છું તને,
આવીશ એક દિન તારી જ પાસે કાયમી,
આંખોમાં અશ્રુભર્યો વાયદો કરી જાવ છું તને..