પારમિતા મહેતા

Others

4.8  

પારમિતા મહેતા

Others

પ્રેમપતંગ

પ્રેમપતંગ

1 min
302


બસ તૈયારજ હતી હું

તને લઇ ઉડી જવા આકાશ;


ને આવ્યા તારા પાપા યાદ

ને મારી પકડ છૂટી ગઈ.


Rate this content
Log in