STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

એ પહોંચવું છે

એ પહોંચવું છે

1 min
206

આમ હરિફાઈમાં ભાગ લે છે,

અને નંબરની દોડમાં પહોંચવું છે,


શામ,દામ, દંડ, ભેદ સહિત,

નામના મેળવવા પહોંચવું છે,


ચાપલૂસી, મસ્કા મારીને પણ,

નંબર લેવા તો પહોંચવું છે,


રૂપિયા ખર્ચીને પણ મેળવવું છે,

સર્ટિફિકેટ, એવોર્ડ મેળવવા છે,


ભાવના સચ્ચાઈ સંતાઈ ગઈ છે,

રૂપિયાથી ખોટી પ્રસિદ્ધ જોઈયે છે,


નંબર વન માટે હદ વટાવી છે,

નામનાં મેળવવા પહોંચવું જ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational