Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sandip Pujara

Romance

3  

Sandip Pujara

Romance

એ નામ મારું છે

એ નામ મારું છે

1 min
512


​તમારા મૌનમાં પડઘાય છે,

એ નામ મારું છે,

પછી જે અહીં તહીં ચર્ચાય છે,

એ નામ મારુ છે.


જો તમને ઊંઘ આવે,

એ છતાં સુવા નથી દેતું,

ન દેખાતું છતાં સંભળાય છે,

એ નામ મારુ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance