STORYMIRROR

Manishaben Jadav

Romance

4  

Manishaben Jadav

Romance

એ મુલાકાત

એ મુલાકાત

1 min
361

તારી સાથેની એ પહેલી મુલાકાત

જાણે હતી પ્રેમની પહેલી શરૂઆત


ઉમંગ અને ઉત્સાહથી ચહેરા છલકાયા

જોઈને એકમેકના મુખ મલકાયા


શું કરવી શરૂઆત હતી એ મુંઝવણ

કેમ કરવી વાત હતી એ પઝવણ


મિલનની એ પળ વસી ગઈ આંખમાં

સંબંધોની મીઠી વાણી વહેંચાઈ હર્ષમા


મિલનની એ પહેલી જ મુલાકાતમાં

મારા હ્રદયની બેઠી ગઈ તું પાસમાં


નાનકડી એ મુલાકાતની વાતમાં

તમે વસી ગયા જીવતરના હેતમાં 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance