Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavesh Parmar

Romance

4  

Bhavesh Parmar

Romance

દુનિયાં મારી

દુનિયાં મારી

1 min
510

યાદ કરું છું એને જે હતી ક્યારેક દુનિયાં મારી,

ક્યાં ખોવાઈ ગઈ એ જે બની હતી સ્મિત મારી.

મળ્યાં હતા અમે એ ઉંમરમાં જ્યાં નહતો ખ્યાલ મને,

કે એ બની જશે હર પળ અને જીવનની ખુશી મારી.

હતો વિશ્વાસ કે બનશે અમારી એક અદ્ભુત કહાણી,

જેનાથી મળશે લોકોને પ્રેરણા એવી હતી આશિકી અમારી.

ખોવાઈ ગઈ ક્યાંક એ એવા જગતમાં કે ના રહી કોઈ,

યાદ અને ભૂલી ગયો હું કે એ બની હતી દુનિયાં મારી.

દિવસો, મહિના અને વીતી ગયાં છે કેટલાય વર્ષો,

નથી મળી હજું સુધી એના જેવી મને કોઈ છોકરી.

Rate this content
Log in