Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nana Mohammedamin

Inspirational Others

4.5  

Nana Mohammedamin

Inspirational Others

દુનિયાદારીની સમજણ

દુનિયાદારીની સમજણ

1 min
247


નથી બનવું મારે કડક,

જેથી દુનિયા મારી બુરાઇ કરે.


નથી બનવું મારે નરમ,

જેથી દુનિયા મને ચરી ખાય.


નથી બનવું મારે મીઠા,

જેથી દુનિયા મને કોતરી ખાય.


નથી બોલવું મારે કડવું,

જેથી દુનિયા મને ન સાંભળે.


નથી બોલવું મારે મીઠું,

જેથી દુનિયા મારો સમય બરબાદ કરે.


નથી બનવું મારે ઝેરી,

જેથી દુનિયા મને ન અડે.


બનવું છે 'નાના' એ માપસરનું,

જેથી દુનિયા મને પ્રમાણસર રાખે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational