STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 68

દરિયો ( મોનોઈમેજ) - 68

1 min
391

 (૧૩પ)

દરિયો

જીવન પણ આપે

અને

મૃત્યુ પણ આપે.

છતાં દયાનો સાગર

તો કહેવાય !

(૧૩૬)

ઊંચો કૂદકો

લગાવી

દરિયો

કયારેક

જમીન ઉપર

ફરવા પણ આવે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy