STORYMIRROR

Alpa Vasa

Inspirational

4  

Alpa Vasa

Inspirational

દોસ્તી

દોસ્તી

1 min
637

ન કોઈ સંબોધન ખાસ,

ન સંબંધની પ્યાસ,

છતાં ખૂબ પાસ પાસ.

   એ છે મારી દોસ્તીની સુવાસ.

   

ન સંબધ લોહીનો,

ન નાડ કે હાડ-ચામનો.

પણ અંતરની આસપાસ.

   એ છે મારી દોસ્તીની સુવાસ.


ન કોઈ રસમ, કસમ,

ન ટર્મસ્ ન કંડીશન,

છતાં મજબૂત, ટકાઉ, સરસ.

   એ છે મારી દોસ્તીની સુવાસ.


હું એકદમ ઝીરો,

દોસ્ત મારા અનકટ હીરો.

દોસ્તી એની મોંઘેરી જણસ.

   એ છે મારી દોસ્તીની સુવાસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational