દોસ્ત
દોસ્ત
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
315
માતૃ દેવો ભવ:
પિતૃ દેવો ભવઃ
ગુરુ દેવો ભવઃ
અતિથિ દેવો ભવઃ
સનાતન સત્ય છે,
પણ કંઇક ઘટે છે,
નાના હાથે મોટી વાત,
મિત્ર દેવો ભવ: