Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nikita Panchal

Romance Others

3  

Nikita Panchal

Romance Others

દિલની ચૂંટણી

દિલની ચૂંટણી

1 min
189


હવે થાય જો તારા દિલની ચૂંટણી,

પહેલી ઉમેદવાર તો હું જ બનીશ,


તારા દિલની ટિકિટ મને આપજે,

જીતવા તને હું ઢંઢેરો પીટાવીશ,


તારા પોસ્ટર ગલીગલીમાં લગાવીશ,

તારા હૃદય ને મારું ચિહ્ન બનાવીશ,


દિલનાં ઈ,વી,એમ તારમાં ગોટાળા કરીશ,

ભલે થાય છબરડાં તને હું જ જીતીશ,


તારા દિલની ખુરશી પર હક રહેશે મારો,

આજીવન માટે તારું દિલ હું હવે જીતીશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance