દિલ
દિલ
દિલથી દિલનો સંગમ થઈ ગયો
પ્રેમથી પ્રેમની મુલાકાત થઈ જઈ,
આંખોથી આંખોની જંગ થઈ ગઈ,
પ્રેમની રૂડી રીત છેડાય ગઈ....
લાગણીભરી વાતોની રજૂઆત થઈ જાય
પ્રેમની દિલથી મુલાકાત થઈ ગઈ.
દિલથી દિલનો સંગમ થઈ ગયો
પ્રેમથી પ્રેમની મુલાકાત થઈ જઈ,
આંખોથી આંખોની જંગ થઈ ગઈ,
પ્રેમની રૂડી રીત છેડાય ગઈ....
લાગણીભરી વાતોની રજૂઆત થઈ જાય
પ્રેમની દિલથી મુલાકાત થઈ ગઈ.