STORYMIRROR

Nikita Panchal

Romance

4  

Nikita Panchal

Romance

દિલ ઉછાળા મારે

દિલ ઉછાળા મારે

1 min
325

મહેસૂસ થયું હવે કે દિલ ઉછાળા મારે 

એમનાં દરેક શબ્દોએ લાગણી ડોકા તાણે


વાત શું કરી બે ઘડી લલચામણી એમને

અમે નિઃશબ્દ આંખોના મિલાવી જાણ્યા


કહેવી થોડી હકીકત જાણવી થોડી એમને

અહીં ખુલ્લી કિતાબ ના કોઈ વાંચી જાણે


ના બતાવ્યાં ખોટાં વાયદા એકેય કાળનાં એમને

શું અમે એવા નપાવટ કે સાચા ને ખોટાં જાણ્યા


ઈમાનદારી ના પોટલાં ખોલ્યાં જાણીને એમને

શું અમને ભર બજારે બેઈમાન એમને જાણ્યા


આતો વાત રહી પ્રેમ કરવાની બેહદ એમને

બાકી નિક્સ ને ક્યાં કોઈ પ્રેમીઓની ખોટ જાણે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance