Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sujal Patel

Romance

3  

Sujal Patel

Romance

દિલ અને પ્રેમ

દિલ અને પ્રેમ

1 min
360


ભર્યા જેવાં રંગો મોરપીંછમાં,

એવી તુજ પ્રિત મુજ હ્રદયમાં,


જન્મોજન્મ સુધી વિસરાય નહીં,

છલકાઈ બહાર, દિલમાં સમાય નહીં,


પીધો તારાં પ્રેમ તણો પ્યાલો,

દિનરાત બસ આવે તારાં જ ખ્યાલો,


દિલમાં તમે એવાં વસી ગયા,

તમને જોઈને અમે આછેરુ હસી ગયાં,


ભરી દિલમાં અસંખ્ય લાગણીઓ,

આપી પ્રેમ તણી વધામણીઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance