STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

દીપક તિમિરને ભગાડે

દીપક તિમિરને ભગાડે

1 min
281

દીવાની જ્યોત છે ઝળહળ,

તિમિરને કાપે છે એ પળ પળ,


જ્યાં જ્યાં અંધારું ભાળે,

દીપક તો તિમિર ને ટાળે,


દીપક પોતે બળી ઉજાસ ફેલાવે

આખાં ઘરમાં જાણે રોશની રેલાવે,


દીવડો અંધકારને નિવારે,

પ્રકાશથી એ ઘર શણગારે,


દીવો જગતને રોશનીમાં ઢાળે,

અંધારું ના પોસાય એને કોઈ કાળે,


દીપક તો રોશનીનું સામ્રાજ્ય ફેલાવે,

અંધકારને તો ચપટીમાં દૂર ભગાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational