STORYMIRROR

Purvi Shukla

Children

4  

Purvi Shukla

Children

દીકરો

દીકરો

1 min
339

દીકરી વ્હાલનો દરિયો પણ દીકરો ઝરમર મેહ,

વાતે વાતે ઠાલવી જાણે મારી ઉપર નેહ,


સમય કેરાં વ્હાણા વાતાં થયો થોડો મોટો,

મન પડે ત્યારે મ્હોરી ઊઠતો વ્હાલનો એ ગલગોટો,

જેનાં સંગે ઊગી નીકળી મારી જીવન કેરી વેલ

દીકરી..


સંગ છે મારી તો જીવન જીવવા જેવું લાગ્યું

એના ખીલખીલ હાસ્ય વચ્ચે દુઃખ મારુ તો ભાગ્યું

ધન્ય થયો અવતાર મારો જો આપ્યો એને દેહ...

દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Children