Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Classics Fantasy

3  

Bhavna Bhatt

Classics Fantasy

ધૂન

ધૂન

1 min
1K




બહાવરી બની રાધા ભમે કુંજ કુંજમાં,

ધૂન લાગી શ્યામની, શોધે રાધા ઉપવનમાં.


વૃંદા તે વનની વાટમાં ધૂન લાગી,

મીઠી મોરલીના નાદની ધૂન લાગી.


શ્યામ ના દર્શનની ધૂન લાગી,

શ્યામ ના ચરણોની ધૂન લાગી.


સૂના સૂના આજ ગોપીને ગોવાળો છે,

ક્યાં સંતાયો શ્યામ આજ, ધૂની બની ફરે છે.


ધૂન લાગી એવી શ્યામની કે ગોકુળમાં ગમતુ નથી,

સૂની સૂની લાગે આજ ગોકુળની હર ગલી ગલી.


ગોકુળ નો ગોરસ પણ આજે પૂછે છે???

રાધાની ભાવનાનો આધાર આજે ક્યાં છે???


Rate this content
Log in

Similar gujarati poem from Classics