STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

ધૂળેટી

ધૂળેટી

1 min
291

આજ ધૂળેટીનો તહેવાર છે,

રંગ અને ઉમંગનો વહેવાર છે,


સોના-ચાંદીની શી વિસાત આજ,

લાગણી ભર્યો પતાસાંનો હાર છે,


ભીતર ખુશીના રંગથી તરબતર,

દ્વેષ, ઈર્ષા સાત સમંદર પાર છે,


બુરાઈનું દહન કર્યુ જો આગમાં,

ભેદભાવથી દૂર હર નર-નાર છે,


મોજથી જીવી લઈએ જીંદગી,

હર ઉત્સવનો એજ તો સાર છે.


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Inspirational