ધૂળેટી
ધૂળેટી
આવી છે હોળી
એકબીજાને રંગી
મજા કરીશું
ઉત્સાહ છોળો
ઉછળશે અહિયાં
ધૂળેટી સંગ
વસંત ઋતુ
હરખાય કેસુડો
ઉમંગકેરો
સૌ કોઈ અહીં
ઊજવશે ધૂળેટી
હોળીને સંગ
શીખે સંદેશ
ભક્ત પ્રહલાદનો
ફાગણ માસે
આવી છે હોળી
એકબીજાને રંગી
મજા કરીશું
ઉત્સાહ છોળો
ઉછળશે અહિયાં
ધૂળેટી સંગ
વસંત ઋતુ
હરખાય કેસુડો
ઉમંગકેરો
સૌ કોઈ અહીં
ઊજવશે ધૂળેટી
હોળીને સંગ
શીખે સંદેશ
ભક્ત પ્રહલાદનો
ફાગણ માસે