Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rutambhara Thakar

Inspirational Others

4  

Rutambhara Thakar

Inspirational Others

ધુમ્રપાન છોડો

ધુમ્રપાન છોડો

1 min
223


વ્યસનો તો કરાવશે તમને વેઠ,

પછી એ હોય નોકર કે હોય શેઠ..!


દારૂ, જુગાર, વર્લીં મટકા કે પછી ધુમ્રપાન,

ખાતા હોય માવા, ગુટખા, કે પછી પાન...!


વ્યસનનો નશો નથી કોઈનો ય સગો,

નહીં છોડો તો પછી ગંઠાશે શરીરની રગો..!


ધુમ્રપાનની લતથી ફેફસાં થાય છે ક્ષીણ,

છોડી દો એ નશો નહીંતર શરીર થશે જીર્ણ..!


પરિવારની બરબાદી કરશે આ નશો,

પૈસાની પાયમાલી નોંતરશે આ નશો..!


સુધરી જાવ તમારા બાળકોને આપો એક સુખદ ભવિષ્ય, 

પરિવારનાં ભલા થકી સમાજનું પણ સુધારો ભવિષ્ય...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational