STORYMIRROR

jignasa joshi

Inspirational Others

3  

jignasa joshi

Inspirational Others

જિંદગી જીવી લ્યો

જિંદગી જીવી લ્યો

1 min
257

કામ વગર ન નીકળો ઘરેથી, મોતને ગળે વળગાડો નહીં,

કોરોના ચારે બાજુ દેખાય છે, જીવ જોખમમાં મૂકો નહીં,


જિંદગી તમારી બહુ છે કિંમતી, ફોગટમાં તેને બગાડો નહીં,

સમજાવતા તમને સમજણ ન પડે, ખોટાં શેરીએ રખડો નહીં,


પાછી ફરીને આવશે આ જિંદગી, સ્મશાન શણગારવાની જરૂર નથી,

આપ્યો કોરોનાએ સોનાનો સમય, ખોટો એને બગાડો નહીં,


પરિવારની વ્યાખ્યા તેણે સમજાવી, પરિવારને નાખુશ કરો નહીં,

સાથે રહીને જિંદગી જીવી લ્યો, ફરી સમય તમને મળશે નહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational