ઋતુ
ઋતુ
'ગમતી ઋતુ,
તપતો તડકો છે,
મીઠો લીમડો'
'મીઠુંડી કેરી,
કુટુંબીજન બેસે,
ભેળા આરોગે.'
'વેકેશન છે ?
કોરોના કાળ ચાલે,
મહામારી આ.'
'વિશ્વ આખુંય,
મધદરિયે ડોલે,
મન અશાંત.'
'અધર્મ ચાલ્યો,
સ્વાર્થી બન્યું જગત,
કોણ ઉગારે ?
'વિશ્વાસુ છીએ,
જીતશું રોજ લડી,
સત્કર્મ કરી.'