Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

ધર્મ

ધર્મ

1 min
355


આ ધર્મના ધિંગણા છોડો

આપણે છીએ ભાઈ ભાઈ

આ મજહબમાં મોજને મચોડો

આપણે છીએ ભાઈ ભાઈ,


ના કોઈ ઊંચોના કોઈ નીચો

સૌ ધર્મો છે સૌ સમાન

આ ધર્મોના માણસોને મળો

આપણે છીએ ભાઈ ભાઈ,


બધા ધર્મો છે સૌ સરખા

મળીને સૌ ધર્મોને જાણીએ

ધર્મો છે ધન્યતાનું જીવન

એ જીવનને માણીએ,


હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ

સાથે રહીને દેશમાં રહીએ

વિવિધતામાં એકતાનું રોપણ કરી

દેશની પ્રગતિનું વૃક્ષ બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract