STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract

3  

Vrajlal Sapovadia

Abstract

ધિક્કાર

ધિક્કાર

1 min
214

ચિક્કાર ભરેલો છું 

છલકાતો ટોચથી,


અધૂરો ઘડો નથી કાંઈ 

બેઅસર અમૃત અહીં,


ભર્યું ઝેર એટલું 

ધિક્કાર ચિક્કાર છે,


જાતિ જ્ઞાતિ ને ધર્મના નામે 

અધર્મ ફેલાવું છું,


જરૂરી નહીં ઝેર કે તલવારની 

એકલો કાફી છું,


સર્વનાં વિનાશ માટે 

ચિક્કાર ભરેલો છું,


છલકાતો ટોચથી 

ધિક્કાર ચિક્કાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract