STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Romance

3  

Jaya. jani. Talaja."jiya"

Romance

ધડકન

ધડકન

1 min
204

એક એક ધડકન,

લઈ તારું નામ ધડકે,

જોવા તને નયન,

મારા તડપે,


છુપાય છો ક્યાં,

આવ સામે,

આલિંગન આપવા,

મન મારું ભટકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance