Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Author Sukavya

Drama

1  

Author Sukavya

Drama

ધબકાર

ધબકાર

1 min
358


મારા વિચારોનો પહેલો અક્ષર હૃદયથી...

ચિઠ્ઠી લખીને પણ હ​વે તો ફાયદો નથી,

શબ્દો પહોચશે સીધા હૃદયથી...

મન,મોહ,માયાજાળ નાં વિવાદથી,

વંચિત છે હ​વે હૃદય દરેક કારણથી...

શોધુ છું પ્રેમ ને ક્યારની ભીંતરથી,

છુપાયી ને બેઠો છે તે હૃદયથી...


Rate this content
Log in

Similar gujarati poem from Drama